Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સમસ્‍ત સારસ્‍વત બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે શુક્રવારે બાય બાય નવરાત્રીઃ ઇનામોની વણઝાર

રાજકોટઃ શ્રી સારસ્‍વત બ્રાહ્મણ ઉત્‍કર્ષ સમિતી સમાજ ટ્રસ્‍ટ રાજકોટ(યુવાસેના મહિલા પાંખ) તેમજ શ્રીસારસ્‍વત ઉત્‍કર્ષ ફાઉન્‍ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાય બાય નવરાત્રી તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં મોટી સંખ્‍યામાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે. રાસોત્‍સવનું યુટયુબમાં પ્રસારણ કરવામાં આવશે. તા. ૭/૧૦ સમય સાંજે ૬થી ૧૨ કલાક સુધી, સ્‍થળઃ ગીરીરાજ પાર્ટી પ્‍લોટ જુનો મોરબી રોડ રાજકોટ આયોજનમાં ટ્રસ્‍ટના પ્રમુખ અજયભાઇ સાતા મો. ૬૩૫૯૦ ૯૩૫૦૫, ઉપપ્રમુખ દેવેન્‍દ્રભાઇ જોશી મો. ૯૯૯૮૦ ૫૪૫૧૫, ખજાનચી જીજ્ઞેશભાઇ ખીરા, હાર્દિકભાઇ જીંદાણી, આદિત્‍યભાઇ સોનપાલ, અમિતભાઇ ખીરા, દિપકભાઇ સુડીપા તથા સમગ્ર ટીમના સભ્‍યો જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(4:19 pm IST)