Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા મહિસાસુર વધ રાસ રજુ

રાજકોટઃ અવધ રોડ ઉપર આવેલ વીરસાવરકર નગરમાં નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા મહિસાસુર વધ અને ધ્રુણતા રાસ રજૂ કરવામાં આવેલ. મોટી સંખ્‍યામાં ભાવિકોએ આ રાસ નિહાળ્‍યા હતા

(4:18 pm IST)