Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

અક્ષર કલાસીસ દ્વારા રાસ ગરબા

રેલનગર વિસ્‍તારમાં ‘અક્ષર ટયુશન કલાસીસ' ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. નાનામોટા વિદ્યાર્થીએ રાસ ગરબા માણ્‍યા હતા. પ્રથમ, દ્વિતીય, તૃતિય નંબર આપી પારિતોષીક ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કરાયા હતા.

(4:17 pm IST)