Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જૈન વિઝન આયોજીત સોનમ ગરબામાં જામ્યો રાસોત્સવનો રંગ : સન્માન

રાજકોટ : જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં ગઈ રાત્રે  મેયર બીનાબેન આચાર્ય, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશ મીરાણી, નલિનભાઈ ઝવેરી સંજયભાઈ લાઠીયા, સંજયભાઈ મહેતા, રજતભાઈ સંઘવી, જસવતસિંહ ભટ્ટી, મુકેશભાઈ ચાવડા, પરેશભાઈ ઠાકર, દલસુખભાઈ જાગણી, મનુભાઈ પટેલ, રાજુભાઇ પરસાણા, શ્રી રામણી, શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગર, રીવાબા રવિન્દ્ર જાડેજા, અશ્વિનભાઈ મોલિયા, વદનાનબેન ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, રૂપાબેન શિલું, ડો.શિલું, સૌરાષ્ટ્ર યુનિવસિટી વાઇસ ચાનસ્લર ડો વિજયભાઈ દેસાણી, મેહુલભાઈ રૂપાણી, મહેશભાઈ રાજપૂત, પરસોત્ત્।મભાઈ પીપળીયા, બીનાબેન કુંડલીયા, ડો હિરેન કોઠારી, અશ્વિનભાઈ કોઠારી, જીજ્ઞેશભાઈ મહેતા, નિલેશભાઈ કોઠારી, સીરિષભાઈ ધનશુખભાઈ વોરા, સુશીલ ગોડા, મેહુલભાઈ શાહ, કેતનભાઇ મહેતા, ભાવિન ભાઈ ઉદાણી, ઉમેશભાઈ શેઠ, વિમલભાઈ ધામી, પ્રકાશભાઈ કોઠારી, જયકાન્તભાઈ વોરા, મિતલબેન વોરા, નિરાલિબેન પારેખ ઉપસ્થિત રહ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ આફ્રિકા સામે ડાબોડી બોલર તરીકે રમતા સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેવાની સિદ્ઘિ મેળવતા તેનો જાહેરમાં ઉલ્લેખ કરીને બિરદાવવા આવ્યા હતા.રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ ચાવાળા અને જૈન અગ્રણી મુકેશ દોશીએ જૈન વિઝનના ટોપ ટેન આગેવાનું હોદેદારોનું બુકે અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

આયોજન ને સફળ બનવા મિલન કોઠારી, જયેશભાઇ શાહ, સુનિલભાઈ શાહ, ભરત દોશી, ધીરેન ભરવાડા,  જય ખારા, હિતેશભાઈ મહેતા, બ્રિજેશભાઈ મહેતા, જય કામદાર, વિભાસભાઈ શેઠ, જેનિસભાઈ અજમેરા, ગિરીશ મહેતા યોગેન દોશી, હિતેશ દોશી, આશીષ ગાંધી જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:06 pm IST)