Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

''દાદા 'ને શ્રદ્ધાંજલિ અર્પતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

પ્રદીપભાઈ ત્રીવેદી, અર્જુનભાઈ ખાટરીયા,અશોકભાઈ ડાંગર, હિતેશભાઈ વોરા,ધારાસભ્ય ચિરાગ કાલરીયા,સહિતના જોડાયા

 

રાજકોટ ;કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને રાજકોટના રાજવી- માજી મંત્રી  સ્વ.શ્રી .મનોહરસિંહજી જાડેજા (દાદા) ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા રધ્ધાંજલી અર્પણ કરવા પહોંચ્યા હતા અમિત ચાવડા સાથે રાજકોટ કોંગ્રેસના અગ્રણી , પ્રદીપભાઈ ત્રીવેદી, અર્જુનભાઈ ખાટરીયા,અશોકભાઈ ડાંગર ,રાજકોટ જીલ્લા પ્રમુખ હિતેશભાઈ વોરા,ધારાસભ્ય ચિરાગ કાલરીયા,દિનેશ ડાંગરસહિતના જોડાયા હતા 

(12:13 am IST)