Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રાજકોટના અધિકારીઓ દ્વારા ઉત્તરાખંડમાં એસ.પી સાથે વાતચીત

ગંગોત્રીના માર્ગે 31 કિલોમીટર દૂર ભટવારી પાસે અકસ્માત

 

ઉત્તરાખંડમાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકી હતી. ઘાયલોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને SDRFની ટીમ દ્વારા ખીણમાંથી મૃતદેહો બહાર કાઢવાની અને રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  ઉત્તરકાશીથી ગંગોત્રીના માર્ગે 31 કિલોમીટર દૂર આવેલા ભટવારી પાસે અકસ્માત થયો છે. ગંગોત્રીથી સ્થળે આશરે 67 કિલોમીટર દૂર છે. રાજકોટના અધિકારીઓએ ઉત્તરાખંડમાં એસ.પી સાથે વાત કરી છે.

(11:44 pm IST)