Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ફ્રીડમ યુવા ગૃપ દ્વારા ગાંધી વિચાર યાત્રા

 ગાંધી જયંતિ એ સાંપ્રતસમસ્યા થીમ આધારિત જીવન ફલોટ્સ દ્વારા ગાંધી સંદેશ અને સમસ્યાઓનો ગાંધીવિચાર આધારિત ઉકેલનો પ્રચાર પ્રસાર કરવા ફ્રિડમ યુવા ગૃપ અને ગાંધી વિચાર યાત્રા સમિતિ દ્વારા બીજી ઓકટોબરના રોજ જયુબીલી ચોક ખાતે 'પુ. બાપુને ભાવવંદના' અને સ્વચ્છતા જાગૃતિ અંગે નો ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીજી ની ૧૧ ફૂટની પ્રતિમા ને પુષ્પાંજલિ તથા સેન્ગાર્ગી સ્કુલના ભુલકાઓ ગાંધીજીની વેશભુષામાં સજ્જ થઇ પધારેલા જાહેર જીવન-સમાજ જીવન ના અધિકારીઓ, પદા ધિકારીઓ તથા નાગરિકોને સ્વચ્છતા જાગૃતિ અંગે પ્રતિજ્ઞા પ ત્ર અને સંદેશ પાઠવ્યા હતા. સાથો સાથ ડી.જે. ના સંંગાથે ગાંધી ભજનોએ ગાંધીમય બનાવી દીધેલ. પુ. બાપુને  ભાવવંદના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ  પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય ગુજરાત સરકારના મંર્ત્રી કુવરજીભાઇ બાવરીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય અરવિંોભાઇ રૈયાણી, ગોવિંોભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, રાજકોટ ભાજપ પ્રભારી પુષ્પદાન ગઢવી, શહેર ભાજપ મહામંત્રીઓ કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, ચેમ્બર પ્રમુખ ગોૈતમભાઇ ધમસાણીયા, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, અનિલભાઇ પારેખ, વિનુભાઇ ઉદાણી, નરેન્દ્રસિંહ ઠાકોર, નિરેનભાઇ જાની, જયભાઇ જોશી, વિક્રમભાઇ પુજારા,અરૂણભાઇ નિર્મળ, ડો.જયમનભાઇ ઉપાધ્યાય, અશ્વિનભાઇ મોલીયા, ડો.દર્શનાબેન શાહ, રૂપાબેન શીલુ, મનુભાઇ વઘાસીયા, બાબુભાઇ આહિર, ડી.બી. ખીમસુરીયા, પ્રદીપભાઇ ડવ, નીલેશભાઇ જલુ, એચ.એ. નકાણી, યશવંતભાઇ જમાણી, રમેશભાઇ ઠક્કર, અનીલ લીંબડ, ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણી, મિતુલભાઇ દોંગા, દિલીપભાઇ આશ્વાણી, હબીબભાઇ કટારીયા, અશોકસિંહ વાઘેલા, જીમ્મીભાઇ અડવાણી, કીરીટભાઇ પટેલ, કેતનભાઇ પારેખ, કેતનભાઇ મેશ્વાણી, અશ્વિનભાઇ પટેલ, કિશોરભાઇ ગાંગડીયા, સાવનભાઇ ભાડલીયા, સંદિપભાઇ પટેલ, ધર્મેશભાઇ વોરા, કિશોરભાઇ ભાડલીયા, અશોકભાઇ ભાડલીયા વિનુભાઇ મહેતા, રાજુભાઇ ભડલીયા, અનુપમભાઇ દોશી, સહિતનાઓ તમામ પક્ષો જ્ઞાતિસંગઠનોની આગેવાનોની પ્રેરક ઉપસ્થિત રહી હતી.ઙ્ગ સમગ્ર આયોજન સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરા, સેન્ટગાર્ગી સ્કુલના રમાબેન હેરભા ના માર્ગદર્શન હેઠળ મનોજભાઇ ડોડીયા, પ્રવીણભાઇ તાવડા,સંજય પારેખ, કીરીટ ગોહેલ, રીતેશ ચોકસી, નિમેશ કેશરિયા, સુરેશ રાજપુરોહિત, અલ્પેશ ગોહેલ, રાજનસુરુ, રસિક મોરધુરા,ક્રુમીલ પારેખ, મિલન વોરા, અજીત ડોડીયા, પારસ વાણીયા, ધવલ પડીયા, સંજય ચોૈહાણ, દીલજીત ચોૈહાણ, મયંક પાંઉ, અવતીલાલ ધ્રુવ, મયંકત્રિવેદી, નરેન્દ્ર ખોળિયા, વિશાલ અનડકટ સહીતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. (૩.૭)

(4:17 pm IST)