Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રાજકોટમાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં ૧ થી ૧ાા ઇંચ વરસાદ

રાજકોટઃ શહેરમાં આજે દિવસભર હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. ફાયરબ્રીગેડમાં સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી ૧૨ કલાકમાં નોંધાયેલા આંકડા મુજબ જુના રાજકોટ અને કાલાવડ રોડ વિસ્તારમાં ૧ ઇંચ અને સામાંકાંઠા વિસ્તારમાં ૧ાા ઇંચ વરસાદ પડી ગયો હતો.

(7:01 pm IST)