Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

કાલે ગુજરાતમાં અને શનિવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરતુ હવામાન ખાતુ

હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે, જેની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યો છે : આવતીકાલે મધ્ય ગુજરાતમાં અને શનિવારે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે : સૌરાષ્ટ્રમાં એકાદ - બે સ્થળોએ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે : દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા જોરદાર વરસશેઃ માછીમારોને દરિયો ન ખેડવા સુચનાઓ આપવામાં આવી છે

(4:04 pm IST)