Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સતત ત્રીજા દિવસે રાજકોટમાં વીજ ચેકીંગ બે દિ'માં ર૮ લાખની વીજચોરી ઝડપાઇઃ આજે ૩૯ ટીમો પોલીસને સાથે રાખી ત્રાટકી...

ચાલુ વરસાદે પણ વીજ દરોડાનો દોર : સતત ત્રીજા દિવસે ધોંસ : ર દિ'માં ર૮ લાખની વીજચોરી ઝડપાઇ : આજે સવારથી ૩૯ ટીમો બેડીનાકા-પ્રધ્યુમનનગર-લક્ષ્મીનગર સબ ડીવીઝન વિસ્તારમાં ત્રાટકી : પોલીસએકસ આર્મીમેન-વીડયોગ્રાફરોની મદદ : એકઝી. ઇજનેર રૂઘાણી દ્વારા સુપરવિઝન : કોર્પોરેટ કચેરીની ચેકીંગ ડ્રાઇવ

(11:27 am IST)