Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

રાજકોટના કણકોટ જવાના રસ્તે કુવામાંથી અજાણી મહિલાની લાશ મળી

મવડી કણકોટ જવાના રસ્તે કુવામાંથી અજાણી મહિલાની લાશ મળીઃ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળેઃ હત્યા કે આત્મહત્યા? ગુઢાતુ રહસ્ય

(1:22 pm IST)