Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ગોરસ લોકમેળામાં વેપારીઓ અને નાગરીકો દંડાયાઃ જાહેરમાં ધુમ્રપાન-પ્લાસ્ટીક પ્રતિબંધ ત્થા આરોગ્યના કાયદાઓના ભંગ સબબ તંત્ર દ્વારા કાર્યવાહી

રાજકોટઃ ગોરસ લોકમેળામાં સરકારના જાહેરનામા અને કાયદાઓના ભંગ સબબ વેપારીઓ ત્થા નાગરીકો દંડાયાઃ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે મેળામાં ધુમ્રપાન કરતા ૪૧ને ઝડપી ૧૮૩૦ નો દંડ વસુલ્યોઃ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓએ છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૮૭ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી ૧૭૦૦૦નો દંડ વસુલ્યોઃ  કિલો સોલીડવેસ્ટ વિભાગે ર૬ વેપારીઓ પાસેથી ૩ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૯૯પ૦નો દંડ વસુલ્યોઃ

(12:57 pm IST)