Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ઇન્‍દિરા સર્કલ પાસે દારૂ પી સર્પાકાર બાઇક હંકારતો કૃતિક અગ્રાવત પકડાયો

રાજકોટઃ જલારામ-૨ ઉમીયા ચોક અનમોલ એપાર્ટમેન્‍ટમાં રહેતો કૃતિક ઉર્ફ કાનો ધર્મેન્‍દ્રભાઇ અગ્રાવત (ઉ.૨૩) દારૂ પી ઇન્‍દિરા સર્કલથી કોટેચા ચોક મેટ્રો રેસ્‍ટોરન્‍ટ પાસેના રોડ પર પોતાનું બાઇક જીજે૩કેજે-૦૫૬૮ સર્પાકાર હંકારતો હોઇ ગાંધીગ્રામના એએસઆઇ રાજુભાઇએ પકડી લીધો હતો.

 

(11:50 am IST)