Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

શહેર ભાજપ મહિલા મોરચાના વોર્ડ વાઇઝ પ્રમુખ-મહામંત્રી કારોબારી સભ્યોની નિમણુંકો

રાજકોટ તા. પ : શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૃપાણી, પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કીરણબેન હરસોડા, લીનાબેન રાવલે, શહેરના તમામ વોર્ડમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી અને કારોબારી સભ્યોની વરણી જાહેર કરેલ છે.

જે મુજબ વોર્ડ ૧માં પ્રમુખ તરીકે સેજલબેન ચૈધરી, મહામંત્રી જયોતીબેન હીંગુ અને કારોબારી સભ્ય તરીકે  અંજનાબેન મોરઝીરીયા, વોર્ડ રમાં પ્રમુખ તરીકે ધારાબેન વૈશ્ણવ, મહામંત્રી પલ્લવીબેન ચૌહાણ, કારોબારી સભ્ય અનુબેન પરમાર, વોર્ડ ૩માં પ્રમુખ તરીકે ઇલાબેન પડીયા, મહામંત્રી દક્ષાબેન રાવલ, કારોબારી સભ્ય રેખાબા જાડેજા, વોર્ડ ૪ પ્રમુખ તરીકે  રાજેશ્રીબેન માલવીયા, મહામંત્રી નયનાબેન સોલંકી, કારોબારી સભ્ય મંજુલાબેન ગોસ્વામી, વોર્ડ પમાં પ્રમુખ તરીકે પ્રીતીબેન પનરા, મહામંત્રી સંગીતાબે ન કેરાળીયા કારોબાારી સભ્ય રમાબેન ગોહીલ, વોર્ડ ૬માં પ્રમુખ તરકે  કીન્નરીબેન ચૌહાણ, મહામંત્રી હેતલબેન પાટડીયા, કારોબારી સભ્ય સજુબેન રબારી, વોર્ડ ૭ માં પ્રમુખ તરીકે  દક્ષાબેન શાહ, મહામંત્રી પ્રીતીબેન પાઉં, ધારોબારી સભ્ય, વોર્ડ૮ માં પ્રમુખ તરીકે હર્ષીદાબેન કાસુન્દ્રા, મહામંત્રી રક્ષાબેન જોષી, કારોબારી સભ્ય શોભનાબેન સોલંકી, વોર્ડનં. ૯ માં પ્રમુખ તરીકે મનીષાબેન માકડીયા, મહામંત્રી પ્રજ્ઞાબેન પીઠડીયા, કારોબારી સભ્ય ભાવનાબેન જોષી, વોર્ડનં. ૧૦માં પ્રમુખ વીણાબેન મહેતા,મહામંત્રી મેઘાબેન વેશ્ણવ, કારોબારી સભ્ય સંગીતાબેન ચૌહાણ, વોર્ડ ૧૧ માં પ્રમુખ તરીકે હેમીબેન ભલસોડ, મહામંત્રી રેખાબેન માણાવદરીયા કારોબારી સભ્ય અનીતાબેન પાઘડાર, વોર્ડનં.૧રમાં પ્રમુખ તરીકે  રીનાબેન ગરળા, મહામંત્રી અલ્પાબેન જાદવ, કારોબારી સભ્ય મનીષાબેન વેકરીયા, વોર્ડ ૧૩માં પ્રમુખ તરીકે મંગળાબેન સોડા મહામંત્રી ભાનુબેન ગોહેલ કારોબારી સભ્ય લીલીબેન ભંડેરી વોર્ડ ૧૪માં પ્રમુખ તરીકે શોભનાબેન ચૌહાણ મહામંત્રી વૈશાલીબેન મહેતા કારોબારી સભ્ય દીપાલીબેન વોરા, વોર્ડ ૧પમાં પ્રમુખ તરીકે સંગીતાબેન પેઢડીયા, મહામંત્રી સવીતાબેન ડાભી  કારોબારી સભ્ય ચંદ્રીકાબેન ખીમસુરીયા વોર્ડ ૧૬માં ચાંદનીબેન ગોંડલીયા મહામંત્રી હેતલબેન ડાંગર, કારોબારી સભ્ય દેવીકાબેન રાવલ, વોર્ડ ૧૭માં પ્રમુખ તરીકે ગીતાબેન પરમાર, મહામંત્રી જયશ્રીબેન મકવાણા, કારોબારી સભ્ય રેખાબેન કાચા  વોર્ડ ૧૯માં પ્રમુખ તરીકે માલતીબેન ચાવડા મહામંત્રી રીટાબેન રોકડ, કારોબારી સભ્ય લતાબેન ગોરસીયાની વરણી કરાઇ હતી.

શહેર ભાજપ મહિલા મોરચાના નવનિયુકત વોર્ડ પ્રમુખ-મહામંત્રી અને શહેર કારોબારી સભ્યોને ગુજરાત મ્યુ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૃપાણી, પ્રેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, મહીલા મોરચાના પ્રમુખ કીરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(3:59 pm IST)