Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કડવીબાઇ સ્કુલનું ગૌરવ

શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી કડવીભાઇ વીરાણી કન્યા વિદ્યાલયે વર્ષ ર૦ર૦-ર૧ ના એચ.એસ.સી. બોર્ડમાં ૧૦૦% પરિણામ પ્રાપ્ત કર્યુ છે. સામાન્ય પ્રવાહના કુલ ૩૦૦ વિદ્યાર્થીનીઓમાંથી કોમર્સ વિભાગની વિદ્યાર્થીની કુ.નંદની નરેન્દ્રભાઇએ ડવ ૯૯.૯૯ પર્સન્ટાઇલ મેળવીને સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે આ તકે ઉપપ્રમુખ ઉર્મિલાબેન દેસાઇ, શાળાના નિયામક હિરાબેન માંજરિયા તેમજ શાળાના આચાર્યા વર્ષાબેન ડવ અને ઉતિર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તે પ્રસંગની તસ્વીરી ઝલક 

(2:40 pm IST)