Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

શાસ્ત્રીનગર પેવિંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ

શહેરના વોર્ડનં ૧૧માં સમાવેશ થતો વિસ્તાર શાસ્ત્રીનગરમાં 'અજમેરા'નાં કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજાના ગ્રાંટની રકમ માંથી જનભાગીદારી યોજના અતંર્ગત રોડના સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક નાખવાની કામગીરીનું ખાત મુર્હત કરવામાં આવેલ. આ પ્રસંગે આ વિસ્તાર તેમના સાથી કોર્પો. પરેશભાઇ હરસોડા, પારૂલબેન ડેર, વસંતબેન માલવી તથા ભુપેન્દ્રસિંહ જાડેજા, ક.ેવી. પાઠક, કે.બી. રાણા, સી.એ. પરમાર, જયેશભાઇ ટાંક, જયદિપ ગોસ્વામી, વિજયભાઇ ગોસ્વામી, મયુરભાઇ માલવી, દિપકભાઇ જોષી, દિપરાજસિંહ જાડેજા, જયુભા નેભાભાઇ કડછા, વિજયભાઇ, દિનેશભાઇ, સુરેશભાઇ સહિતના વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:23 pm IST)