Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જય શ્રી રામ... વિહિપ દ્વારા ત્રિકોણ બાગ ચોકમાં વિજયોત્સવઃ ભાજપના આગેવાનો જોડાયા

રાજકોટઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ ભૂમિપૂજન પ્રસંગની ખુશાલીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિકોણ બાગ ચોકમાં શ્રીરામની મૂર્તિનું પુજન અને ફુલહાર કરી આતશબાજી કરવામાં આવેલ. આ પ્રસંગે ભાજપના આગેવાનો અભય ભારદ્વાજ, મોહનભાઇ કુંડારિયા, અરવિંદ રૈયાણી, ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, કિશોર રાઠોડ, દેવાંગ માંકડ, બિનાબેન આચાર્ય, અશ્વિન મોલિયા, જનકભાઇ કોટક, માવજીભાઇ ડોડિયા, પ્રતાપભાઇ કોટક, લલિતભાઇ વડેરિયા (કાળુમામા) વિહિપના હસુભાઇ ચંદારાણા, નીતેશ કથીરિયા, રાહુલ જાની, વનરાજ ચાવડા, સુશીલ પાંભર, હર્ષ વ્યાસ, સંદીપ પટેલ, રમેશ લીંબાસિયા વગેરે હાજર રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:33 pm IST)