Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ શહેર પ્રમુખપદે રણછોડભાઇ ઉઘરેજાની વરણી

રાજકોટ : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં રાજકોટ શહેર પ્રમુખ પદે વેલનાથપરા વિસ્તારના લોકસેવક એ વારણછોડભાઇ મગનભાઇ ઉઘરેજાની વરણી કરવામાં આવી છે. જે બદલ જિલ્લા મહિલા પ્રમુખ રીટાબેન વડેચા, તાલુકા પ્રમુખ શૈલેષભાઇ સુરેલા, પડધરી તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ માલકીયા, ધમલપરના સરપંચ કરશનભાઇ સીતાપરા, ગ્રામ પ્રમુખ ચતુરભાઇ સુરેલા તેમજ ચેતનભાઇ માનસુરીયા, દિનેશભાઇ કિડીયા, પ્રવિણભાઇ ડેડાણીયા, રાજુભાઇ સુરેલા, મનિષભાઇ સોલંકી, વિજયભાઇ સોલંકી, સુભાષભાઇ અઘેલા વગેરેએ શુભેચ્છા પાઠવી હતી. તે સમયની સમુહ તસ્વીર નજરે પડે છે.

(3:27 pm IST)