Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજકોટમાં સવારે મેઘસવારીથી ઠેર-ઠેર પાણી ભરાયા : આજે રવિવારને લઇને રસ્તા પર ટ્રાફિક નહિવત છે : રાજકોટના નજીક આવેલ સરધાર ત્રંબામાં પણ વરસાદથી પાણી-પાણી

રાજકોટ : રાજકોટમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ કયારે જોર પણ પકડતા વરસાદને લઇને અનેક વિસ્તારમાં ઢીચણ ડુબ પાણી ભરાયા હતા આજે રવિવારને લઇને બજારો બંધ હોવાથી રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે. સૂર્યનારાયણ અદૃશ્ય થયા છે. દિવસદરમિયાન વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

(3:13 pm IST)