Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

૧પ૦ રીંગ રોડ પર સાયકલ ટ્રેકમાં નો પાર્કીંગ માટે ફોર વ્હીલનો દંડ વસુલવામાં કર્મચારીઓમાં ડખ્ખો

રાજકોટ : જગ્યા રોકાણમાં કોન્ટ્રાકટથી કામ કરતા સુરક્ષા કર્મીએ લાગવગશાહીથી ઓછો દંડ વસુલ્યો હોવાના આક્ષેપો સાથે  કર્મચારીઓમાં આંતરકલહ : મ્યુ. કમિશનરના ચેકીંગ વખતે જ ઘટના બની હોવાની ચર્ચા

(4:16 pm IST)