Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જુની કલેકટર કચેરીમાં વિમલ રાઠોડનું બાઇક સળગી ગયું

કોન્ટ્રાકટ પર કામ કરતાં કર્મચારી વાહન પાર્ક કરી ઓફિસમાં ગયો ને પાછળથી સ્પાર્ક થતાં બાઇક ભડકે બળ્યું

.જુન કલેકટર કચેરી મામલતદાર ઓફિસ કમ્પાઉન્ડમાં વિમલભાઇ જીવણભાઇ રાઠોડનું બાઇક એકાએક ભડકે બળતાં નાશભાગ મચી ગઇ હતી. કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં બંબો પહોંચ્યો હતો અને આગ બુઝાવી હતી. જો કે એ પહેલા બાઇક ખોખુ થઇ ગયું હતું. કોન્ટ્રાકટ બેઝ પર ડ્રાઇવીંગ કરતાં વિમલભાઇ પોતાનું બાઇક જીજે૦૩સીબી-૩૫૩૫ નંબરનું પાર્ક કરી ઓફિસમાં ગયા ત્યાં કોઇ કારણે સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી.

(3:45 pm IST)