Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રાજકોટમાં પોલીસ વિભાગમાં કથિત જુગાર તોડ પ્રકરણ બાદ પોલીસ કમિશનર ગહેલોત આકરા પાણીએ : 2 પીઆઇ 2 પીએસઆઇની અરસ પરસ બદલી :

યુનિ,પોલીસ મથકના પીઆઇ ચંદ્રાવડીયાને પીસીબીમાં અને તેમના સ્થાને ટ્રાફિકના પીઆઇ ડીવી દવેને યુનિ મુકાયા:યુનિવર્સિટી ડી સ્ટાફના પીએસઆઇ કડછાને ટ્રાફિકમાં અને ટ્રાફિક ના મહિલા પીએસઆઈ ડોડીયાની યુનિ,માં બદલી

રાજકોટમાં પોલીસ વિભાગમાં કથિત જુગાર તોડ પ્રકરણ બાદ પોલીસ કમિશનર ગહેલોત ગંભીરતા લઈને બે પીઆઇ  અને બે પીએસઆઇની અરસ પરસ બદલી  કરી છે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ચંદ્રાવડીયાને પીસીબીમાં અને તેમના સ્થાને ટ્રાફિકના પીઆઇ ડીવી દવેને યુનિ મુકાયા:યુનિવર્સિટી ડી સ્ટાફના પીએસઆઇ કડછાને ટ્રાફિકમાં અને ટ્રાફિક ના મહિલા પીએસઆઈ ડોડીયાને યુનિવર્સિટીમાં બદલી કરી છે

(12:19 am IST)