Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રાજકોટની ખાનગી શાળાઓ 5થી 15 ટકા ફી વધારવા મક્કમ: DEOએ કહ્યું, FRCની મંજૂરી વગર ફી વધારી તો થશે કાર્યવાહી

સોમવારથી શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલા શાળાઓ દ્વારા ફી વધારવા હિલચાલ

રાજકોટ : સોમવારથી શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલા શાળાઓ દ્વારા ફી વધારવા હિલચાલ શરૂ કરાઈ છે મળતી વિગત મુજબ  રાજકોટની ખાનગી શાળાઓ 5થી 15 ટકા ફી વધારવા મક્કમ છે જોકે  DEOએ કહ્યું, FRCની મંજૂરી વગર ફી વધારી તો કાર્યવાહી થશે ફી વધારાનું ભૂત ફરી ધૂણે તેવી શકયતા છે

(11:48 pm IST)