Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણીની આજે રપ મી મેરેજ એનીવર્સરી

એક-બીજાના સંગાથે લગ્ન જીવનના રપ વર્ષ પુરા કર્યા

રાજકોટઃ રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીના લગ્ન જીવનને આજે રપ વર્ષ પુરા થતાં બંને દંપતિને સગા સ્નેહીઓ, મિત્રો વર્તુળો દ્વારા સુખદ લગ્ન જીવનની શુભેચ્છા મો. નં. ૯૯૯૮૧ ૧૧૩૯૧ ઉપર તેમજ વોટ્સએપ-ફેસબુક ઉપર આપવામાં આવી હતી. આજથી રપ વર્ષ પહેલા દિવ્યાબેન સાથે એડવોકેટ બકુલભાઇ લગ્ન જીવનના તાંતણે બંધાયા હતાં અને જીંદગીની દરેક સુખ-દુઃખની ક્ષણો બંનેએ એક બીજાનો સાથ નિભાવેલ છે. આજે રાજાણી દંપતિના દામ્પત્ય જીવનના રપ વર્ષ સુખરૂપ પૂર્ણ કરેલ છે.

(3:07 pm IST)