Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રાત્રે 11 વાગ્યે રાજકોટમાં ફૂકાતો ભારે પવન: ધૂળની ડમરીઓ ઉડી: ચોતરફ વંટોળિયો ફુંકાયો : રેલનગરમાં ધોધમાર વરસાદ ચાલુ ; અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ : મેઘાવી માહોલ

રાજકોટ : રાજકોટમાં રાત્રે 11 વાગ્યે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે ચોતરફ વંટોળિયા જેવો માહોલ છવાયો છે સાથે અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે દરમિયાન મળતા હેવકલ મુજબ રેલનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે મોડીરાત્રે વાતાવરણમા પલટો આવ્યો છે હવાની ઝડપી ગતિ સાથે અનેક વિસ્તારોમાં ધીમીગતિએ વરસાળનુંએ આગમન થઇ રહ્યું છે

 

(11:18 pm IST)
  • ભારતમાં કોરોના સંક્રમિતની સંખ્યામાં ઝડપી ઉછાળો : છેલ્લા 24 કલાકમાં નવા 9369 કેસ નોંધાયા : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2, 36,091 કેસ નોંધાયા : 1, 16,199 એક્ટિવ કેસ : કુલ 1,13,231 દર્દીઓ રિકવર થયા :વધુ 286 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 6649 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2436 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 780,229 થઇ : તામિલનાડુમાં નવા 1438 કેસ :દિલ્હીમાં 1330 નવા કેસ નોંધાયા access_time 12:49 am IST

  • ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા: અંકલેશ્વર જીઆઈડીસીની સમરસ પાર્ક સોસાયટીમાં મુંબઇથી આવેલ 2 વ્યક્તિ કોરોના પોઝીટીવ: જંબુસર ચોકડી નજીક ઇમરાન પાર્કમાં આવેલ કોરોના પોઝીટીવ વ્યક્તિની પત્નીને પણ કોરોના પોઝીટીવ : જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 51 એ પહોંચી access_time 11:14 am IST

  • બગદાણાનો ગુરુ આશ્રમ આગામી 5 જુલાઈ સુધી બંધ રખાશે : ગુરુ પૂર્ણિમા પણ નહિ ઉજવાઈ : ટ્રસ્ટીઓનો મોટો નિર્ણંય access_time 8:17 pm IST