Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રાજકોટના ધરમનગરમાં કોરોના પોઝિટિવ કેસ : અમદાવાદથી આવેલ વ્યક્તિને કોરોના વળગ્યો :મેડિકલ ટીમ પહોંચી : રાજકોટકુલ આંક 86 થયો

રાજકોટ : રાજકોટમા વોર્ડ નં.1 માં ધરમનગર-1 માથી અત્યારે પોઝિટિવ કેસ આવ્યો છે. જાણવા મળ્યા મુજબ  અરવિંદભાઈ ચાવડા નામના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. અરવિંદભાઈ અમદાવાદથી આવ્યા હતા  આ લખાય છે ત્યારે મેડિકલ ટીમ આ વ્યક્તિને લેવા પહોંચી છે આ સાથે રાજકોટમાં કોરોના પોક્સિટિવ કેસની સંખ્યા 86 થઇ છે વધુ વિગત મેળવાઈ રહી છે

(8:04 pm IST)