Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

દાઉદી વ્હોરા સમાજ દ્વારા રોપા વિતરણ

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજ અને અંજુમન એ હતીમીના સભ્યો દ્વારા સરકારના નિયમોનું પાલન કરી સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરીને અંદાજે ૧૫૦ જેટલા  પ્લાન્ટ વિતરણ કરવામાં આવેલ.

(3:51 pm IST)