Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

યોગેશ્વર પાર્કમાં રી-કાર્પેટ પેવર કામ

વોર્ડ નં.૯માં આવેલ યોગેશ્વર પાર્કમાં રી-કાર્પેટ પેવર કામનો પ્રારંભ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવીયાની, વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી આશીષ ભટ્ટ, કમલેશ શર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ મહીલા મોરચાના મંત્રી દક્ષાબેન વસાણી, શહેર યુવા ભાજપ મંત્રી કુલદીપસિંહ જાડેજા, વિજય આહીર, પી.એમ. પટેલ, જાગૃતીબેન ભાણવડીયા, આરતીબેન શાહ, જયદીશભાઇ પટેલ, રામજીભાઇ બેરા, સુરેશ જલાલજી, હીરેન સાપરીયા, દેવ ગજેરા, વિરેન્દ્ર ભટ્ટ, કમલેશ ડઢાણીયા સહિત ભાજપના આગેવાનો તેમજ સોસાયટીના રાજભા ઝાલા, પીયુષ સીતાપરા, જીતુભાઇ ઠાકર, કમલેશભાઇ શિયાણી, દિપકસિંહ રાણા, નરેન્દ્રસિંહ જાડેજા સહિતના અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. (૮.૧૬)

(3:55 pm IST)