Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

હીરાસર એરપોર્ટઃ રII એકર ખાનગી જમીનની વેલ્યુએશન નક્કી કરવા આજે બપોર બાદ મહત્વની મીટીંગ

હીરાસર એરપોર્ટઃ રII એકર ખાનગી જમીનની વેલ્યુએશન નક્કી કરવા બપોરે કલેકટરના અધ્યક્ષપદ હેઠળ જીલ્લા વેલ્યુએશન કમીટીની ખાસ મીટીંગઃ જીઆઇડીસીના ખાસ જમીન સંપાદન અધિકારી હાજરી આપશે. વેલ્યુએશન -ભાવો નક્કી કરી બાદમાં ખેડુતોને રકમ આપી દેવાશે

(3:36 pm IST)
  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST

  • ઉના : સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ : ગામમાં આવેલ 2 સિંહ પાછળ કાર ચલાવી સિંહને કરાયા હેરાન : સિંહને જોવાની લ્હાયમાં સિંહની પાછળ ચલાવાઈ કાર : સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના વિડીયો સામે આવી રહ્યાં છે access_time 1:25 pm IST

  • અમરેલી: સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી: સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ: ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST