Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

આવતી કાલે રાજકોટમાં ભાજપનો ધરણા કાર્યક્રમ: ચારેય વિધાનસભા વિસ્તાર અને તમામ વોર્ડમાં સવારે 10થી બપોરે સુધી ધરણા કાર્યક્રમ જાહેર

આવતી કાલે રાજકોટમાં ભાજપનો ધરણા કાર્યક્રમ યોજાનાર છે આ માટે રાજકોટના ચારેય વિધાનસભા મત વિસ્તાર અને શહેરના તમામ વોર્ડમાં  સવારે 10થી બપોરે સુધી ધરણા કાર્યક્રમ જાહેર કરાયો છે જેની યાદી આ મુજબ છે

(7:06 pm IST)
  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે પવનના જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં બપોરે ૪૦.૪ ડીગ્રીઃ ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છેઃ સાંજ સુધીમાં ૪૧ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના access_time 3:47 pm IST

  • અત્યારે સવારે ૧૦ વાગે શક્તિકાન્ત દાસ શું જાહેરાત કરશે ? સહુની નજર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ અત્યારે સવારે ૧૦ વાગે દેશ સમક્ષ કોઈ મહત્વની વાત કરશે તેમ ન્યુ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:21 am IST