Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

GPSC દ્વારા RFO પરીક્ષા હવે ૧૮મીએ લેવાશે

રાજકોટમાં ગઇકાલે લેવાનાર  જીપીએસસીની રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર ભરતી પરીક્ષા હવે ૧૮મીએ લેવાશેઃ પ૪ કેન્‍દ્રો ઉપર ૧૬ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી

(4:45 pm IST)