Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટ માટે રાહતના સમાચાર આજે વધુ 15 નેગેટિવ: 1 પેન્ડિંગ

રાજકોટ: આજે કુલ ૧૬ સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યો હતા. જેમાં રાજકોટના નવ અને જિલ્લાના છ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે એક પેન્ડિંગ હોવાનું આરોગ્ય વિભાગે સત્તાવાર જણાવ્યું હતું

(5:37 pm IST)