Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટના વધુ એક કોરોના પેશન્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો: બીજો રિપોર્ટ નેગેટિવ આવશે પછી હોસ્પિટલમાંથી રજા અપાશે

રાજકોટમાં કોરાનાના પોઝીટીવ દર્દી રાકેશભાઈ હાંપલિયાનો રીપોર્ટ કરાવતા આજે નેગેટીવ આવ્યો છે. કાલે ફરી રાકેશભાઈનો રીપોર્ટ થશે. તે રીપોર્ટ નેગેટીવ આવશે તોહોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે 

(5:31 pm IST)