Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

CP મનોજ અગ્રવાલ તેમજ સિનિયર અધિકારીશ્રીઓની સૂચના મુજબ PI R. S. Thakar યુનિવર્સિટી પો.સ્ટે તથા ડી. સ્ટાફ, મોબાઈલ pcr, સર્વેલન્સ, દુર્ગાશક્તિ ટીમ, બીટ ઇન્ચાર્જ સહીતની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચનાઓ આપવામાં આવી હતી

(2:40 pm IST)