Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

બાબરીયા કોલોની વિસ્તારમાંં ગંદા પાણીની રેલમછેલઃ તાકિદે સમસ્યા ઉકેલો

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૭ ના બાબરીયા કોલોની-૩ વિસ્તારમાંં ભુગર્ભ ગટરની કુંડી ઉભરાતા શેરીઓમાં ગંદા પાણીની રેલમ છેલ થયા આ સમસ્યા તાકિદે ઉકેલવા સામાજિક કાર્યકર સવજીભાઇ ફળદુએ રજુઆત કરી હતી.

(4:44 pm IST)