Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ફાયર સેફટી માટે ફરી બે દિવસમાં ચેકીંગ ઝુંબેશઃ મોટી કાર્યવાહી થશે

રાજકોટઃ ચુંટણીઓ પુરી થતા જ મનપાનું તંત્ર ફરી ફાયર સેફટી મુદ્દે સ્કુલો, હોસ્પીટલો સહીતના સ્થળે તુટી પડશેઃ બે દિવસમાં ચેકીંગ ઝુંબેશ : બિલ્ડીંગ સીલીંગ સહીતની કાર્યવાહી : સાંજે હોસ્પીટલોમાં ફાયર સેફટી અંગે બેઠકઃ શહેરની ૪પ૦ પૈકી માત્ર ૧ર૦ શાળામાં જ ફાયર સેફટીના સાધનોઃ નોટીસો બાદ સાધનો નહી લગાવાયા હોય તો કડક કાર્યવાહી

(4:43 pm IST)