Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

કોઠારિયામાં રપ હજાર મકાનધારકોને વેરા બીલ ફટકારાયાઃ રોજ ૧૦૦ વાંધા અરજીના ઢગલા

રાજકોટ : મ્‍યુ.કોર્પોરેશનની હદમાં નવા ભેળવાયેલ કોઠારિયા ગામના રપ હજાર મકાન ધારકોને મિલ્‍કત વેરાની માંગણા નોટીસો અપાતા દેકારોઃ વેરા સામે દરરોજ ૧૦૦ થી ૧પ૦ વાંધા અરજીના ઢગલાઃ ૩૦ કરોડની વેરા આવકનો અંદાજ લગાવતા તંત્રવાહકો

(5:04 pm IST)