Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજકોટમાં સાંજે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદના છાંટા પડ્યા : અનેક જગ્યાએ હળવો વરસાદ વરસ્યો

>રાજકોટ : રાજકોટ શહેરમાં આજે આખો દિવસ વાતાવરણ ચોખ્ખું રહ્યાં બાદ સાંજે આકાશમાં વાદળો છવાયા હતા, માવઠાની શકયતા વચ્ચે સાંજે 7 વાગ્યા પછી વરસાદના છાંટા પડ્યા હતા શહેરના અનેક જગ્યાએ હળવો વરસાદ વરસ્યાના અહેવાલ મળે છે ઠંડી વધે તેવી શકયતા જોવાઈ રહી છે
(7:56 pm IST)