Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયુ વાતાવરણઃ ખંભાળીયામાં વરસાદી છાંટા

રાજકોટ તા. પ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે સવારે આછા વાદળા છવાયા બાદ આજે બપોરથી વાદળાનું પ્રમાણ વધ્‍યુ છે.
સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ છવાયુ છે. અને ઠંડીની અસર નહિવત છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ છે. અને ખંભાળીયામાં છાંટા વરસ્‍યા છે.

 

(4:00 pm IST)