Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મિરામ્બીકા એજયુ. સકુંલમાં વેકસીનેશન કેમ્પ

રાજકોટ :  મિરામ્બિકા એજયુકેશન સંકુલમાં વેકસિનેશન કેમ્પમાં ૪૫૦ જટેલા વિદ્યાર્થીઓને વેકિસન આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પૂર્વ ગવર્નર એમ.જે.એફ. શ્રી બી.ડી.જાડેજા (મીરામ્બીકા સંસ્થાના સ્થાપક) તેમજ હર્ષાબા જાડેજા (સંસ્થાના ટ્રસ્ટી) અને લાયન્સ કલબ ઓફ રોયલ સીટીના પ્રેસિડેન્ટ મિતેશભાઇ ચાવડા તેમજ તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. 

(4:18 pm IST)