Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

ટ્રેકટર ચોકમાંથી મિલપરાનો પ્રકાશ એકટીવામાં દારૂ સાથે પકડાયો

રાજકોટઃ મિલપરા-૨૬માં અમદાવાદી ખમણવાળાની બાજુમાં રહેતાં પ્રકાશ ધનજીભાઇ મિરાણી (ઉ.૩૬)ને એકટીવા જીજે૦૩એસી-૯૫૬૬માં રૂ. ૨૦૦૦નો પાંચ બોટલ દારૂ રાખી ચુનારાવાડ ટ્રેકટર ચોકમાંથી નીકળતાં પીઆઇ જી.એમ. હડીયા, પીએસઆઇ એ.એલ. બારસીયા, યુવરાજસિંહ રાણા, પૃથ્વીરાજસિંહ, ભરતભાઇ, જયદિપસિંહ, પિયુષભાઇ સહિતે પકડી લીધો હતો.

(11:59 am IST)