Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

શહેર ભાજપ દ્વારા વોર્ડ નં.૭,૧૩,૧૪ અને ૧૭માં પોસ્ટકાર્ડ ઝુંબેશ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો- ૨૦૧૯ પસાર કરવામાં આવેલ છે ત્યારે આ કાયદાથી સૌ માહિતગાર થાય તે હેતુથી શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જનજાગૃતિ અભિયાનના રાજકોટ મહાનગરના ઇન્ચાર્જ જીતુભાઇ કોઠારી, સહઇન્ચાર્જ માધવ દવે અને રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તેના ભાગરૂપે વિધાનસભા-૭૦માં સમાવિષ્ટ વોર્ડના મુખ્ય ચોકમાં તેમજ વિધાનસભા-૬૯માં વોર્ડ નં.૨માં પોસ્ટકાર્ડ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો. વોર્ડ નં.૨માં બજરંગવાડી સર્કલ ખાતે, વોર્ડ નં.૭માં સાંગણવા ચોક ખાતે, વોર્ડ નં.૧૩માં સ્વામીનારાયણ ચોક ખાતે, વોર્ડ નં.૧૪માં ગુંદાવાડી ચોક ખાતે અને વોર્ડ નં.૧૭માં હરીધવા ચોક ખાતે પોસ્ટકાર્ડ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, શહેર ભાજપ મહામંત્રી અને જનજાગૃતિ અભિયાનના ઇન્ચાર્જ જીતુભાઇ કોઠારી, માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, રક્ષાબેન બોળીયા, રાજુભાઇ બોરીચા, સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વોર્ડ નં.૨ નરેન્દ્રસિંહ ઠાકુર, મનીષ રાડીયા, જમીન ઠાકર, દર્શીતાબેન શાહ, અતુલ પંડિત, ભાવેશ ટોયટા, દશરથભાઇ વાળા, જયસુખ પરમાર, ઘનશ્યામસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, રાજનભાઇ સિંધવ, યુસુફભાઇ કટાર,  ગુલાબસિંહ જાડેજા, ગૌતમ વાળા, ધર્મેન્દ્ર મિરાણી, કૌશીક અઢીયા, કૌશલ કોઠારી, દર્શનભાઇ, કાળુમામા, પંકજભાઇ જોષી, લીલાબા જાડેજા, ધારાબેન વૈષ્ણવ, દીપાબેન કાચા, દેવયાનીબેન, સીમાબેન, શ્રધ્ધાબેન, પલ્લવીબેન, ભાવનાબેન, યોગીતાબેન, અમીબેન, નુસરતબેન, હર્ષીદાબેન, ભારતીબેન, રશીદાબેન સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વોર્ડ નં.૭માં શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, પ્રખારી સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટ અજય પરમાર, વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા, મહામંત્રી અનિલ લીંબડ, નિખિલ મહેતા, પુનીતાબેન પારેખ, જીતુ સેલારા, કિરીટ ગોહેલ, સતીષ ગમારા, બીપીન ભટ્ટી, કિરીટ કામલીયા, અતુલ વસાણી, વિશાલ માંડવીયા, નિકુંજ વૈદ્ય, જગદીશભાઇ ચૌહાણ, ભાગ્યેશ શાહ, ધીરેન પારેખ, રમેશભાઇ રવાણી, કીરણબેન નંદાણીયા, ક્રીષ્નાબેન જોષી, માલતીબેન સેજપાલ, વનીતાબેન દક્ષીણી, રમેશભાઇ રાઠોડ, દિપકભાઇ મુછડીયા, ભરત પારેખ, દીનેશભાઇ સોલંકી, રાહુલ દવે, જે.પી.ધામેચા, પરેશભાઇ ઝાલા, શાહનવાઝભાઇ, મેહુલ ગમારા, નવીન સેજપાલ, કોમલબેન કારીયા, મીનાબેન પીઠડીયા, ભાઇચંદભાઇ રાજુભાઇ મહેતા, પ્રવીણભાઇ ચાવડા, જીજ્ઞેશ ધ્રુવ, રસિકભાઇ મોરધરા, નીતની જરીયા, વીનુભાઇ જીવરાજાની, ભરતભાઇ તન્ના, અર્જુનસિંહ ઠાકુર, નારણભાઇ રાઠોડ, વિનુભાઇ વેગડ, જયોતીબેન ભટ્ટ, હેમંત ચૌહાણ, દિલજીત ચૌહાણ, ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૧૩માં દીવ્યરાજસિંહ ગોહીલ, નિતીન રામાણી, જયાબેન ડાંગર, વિજય ટોળીયા, કેતન વાછાણી, ધીરૂભાઇ તળાવીયા, હરીભાઇ ડાંગર, વજુભાઇ લુણાસીયા, હસુભાઇ ચોવટીયા, પ્રવીણભાઇ રોકડ, સંજયસિંહ વાઘેલા, સુરેન્દ્રસિંહ વાળા, રમેશભાઇ વેકરીયા, પરેશભાઇ દાવડા, અમીત જાવીયા, દીવ્યેશ પીપળીયા, નરસિંહભાઇ પટોડીયા, નારણભાઇ બોળીયા, ભરત બોરીચા, વાલાભાઇ બોરીચા, રમેશ બાલાસરા, સુરેશ રાઠોડ, રીંકુભાઇ મૈયડ, લખન સિધ્ધપુરા, શૈલેષ ડાંગર, વિમલ ડાંગર, દામજીભાઇ ટાંક, નયનાબેન ગોહેલ, કુસુમબેન ડોડીયા, હરેશભાઇ કાક્કર, શુભમ દાવડા, ભુપતભાઇ ચનીયારા, ગઢવીભાઇ, ભરતભાઇ હીંશુ, જરીયાભાઇ, નિલેશ ગોહેલ, હીરાભાઇ બોળીયા, પ્રવીણભાઇ બોઘરા, ધીરૂભાઇ બાંભવા, ભરતભાઇ પાંભર, ધર્મેશભાઇ ચૌહાણ વોર્ડ નં.૧૪માં જયોત્સનાબેન હળવદીયા, નિલેશ જલુ, અનીષ જોષી, નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, કીરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, રાજુ ટાંક વોર્ડ નં.૧૭માં જીજ્ઞેશ જોષી, જયંતીભાઇ નોંધણવદરા, યોગેશ ભટ્ટ, જગદીશ વાઘેલા, અનીતાબેન ગોસ્વામી, રાજુ ફળદુ, વીરેન કાચા સહીતના ઉપસ્થિત રહ્યા હતા

(3:42 pm IST)