Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રાજકોટ વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ૪ ઉમેદવારોનાં નામ નક્કી કર્યા

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસનાં કોર્પોરેટર નિતીન રામાણીનાં રાજીનામાથી ખાલી પડેલ બેઠક માટે આગામી તા. ૨૭મીએ યોજાનાર પેટા ચૂંટણી માટે શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારી માટે ૪ નામો પસંદ કરી. પ્રદેશને મોકલી આપ્યા છે.

(૧) યોગીન છનિયારા, (ર) વિપુલ ચોવટિયા, (૩) વિજય સિંહ જાડેજા, (૪) નરસીભાઇ પાટોરિયાઃ ચારમાંથી કોઇપણએકને કોર્પોરેટર માટે ટીકીટ અપાશેઃ પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ મહેશ રાજપૂતની જાહેરાત.(૧.૧૦)

(11:40 am IST)