Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ચક્રવાતી તોફાન 'જવાદ'ની ચેતવણીને ધ્યાનમાં રાખીને 8 ડિસેમ્બરે ઓખા-પુરી સુપરફાસ્ટ ટ્રેન રદ

રાજકોટ : ચક્રવાતી તોફાન 'જવાદ'ની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુસાફરો અને ટ્રેનના સંચાલનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રદ્દ કરવામાં આવેલી ટ્રેનો મી યાદી આ મુજબ છે
1. 08.12.2021 ના રોજ ઓખા-પુરી સુપરફાસ્ટ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 20820 રદ કરવામાં આવી છે
2.05.12.2021 ના રોજ પુરી - પુરીથી ચલાવવામાં આવતી ઓખા સુપરફાસ્ટ ટ્રેન નંબર 20819 રદ કરવામાં આવી છે.

(7:13 pm IST)