Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

''ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ'' અભિયાનઃ ૯માં શુક્રવારે મ.ન.પા. કર્મચારીઓ સાયકલ પર આવ્યા

રાજકોટઃ 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ' ચેલેન્જ અંતર્ગત આજે સતત નવમાં શુક્રવારે તા. ૦૪-૧ર-ર૦ર૦ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તેમજ નાયબ મ્યુનિ. કમિશનરશ્રી સહિતના અધિકારીઓ/કર્મચારીઓ ઘરેથી ઓફિસ સાયકલ લઇને તેમજ ચાલીને આવ-જા કરેલ હતી તે વખતની તસ્વીર.

(3:31 pm IST)
  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST

  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST

  • તાપીમાં સગાઇ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મામલોઃ ભાજપ નેતા કાંતિ ગામિત સહિત 4 આરોપીના સોનગઢ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. બાકીના 15 આરોપીની જામીન અરજીની તજવીજ હાથ ધરાઈ access_time 8:54 pm IST