Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રાજયમાં યુવતીઓ પર અત્યારચાર અને દુષ્કર્મની ઘટના સામે રેલનગરમાં રેલી યોજાઇ

રાજકોટ : પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ અને કોર્પોરેટ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં વોર્ડ નં.૩ નાં રેલનગર વિસ્તારમાં રાજયમાં થયેલા દુષ્કર્મની ઘટનાઓ સામે વિરોધ દર્શાવવા માટે ગઇકાલે રાત્રે કેન્ડલ માર્ચ યોજાવામાં આવી હતી. તે વખતની તસ્વીર તેમજ આ તકે  રાજકોટમાં બનેલી દુષ્કર્મના આરોપીને કડકમાં કડક સજા આપવા માંગ કરવામાં આપી હતી.

(4:28 pm IST)