Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિનુભાઇની રજુઆતે લોક લાગણીમાં શુર પુરાવ્યો

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઇ ધવા સહિતના આગેવાનો કાર્યકરો દ્વારા ગઇ કાલે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી હેલ્મેટ અંગે ચર્ચા કરી હતી.  જયારે આજ સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજીયાતનો નિર્ણય કરતા વિનુભાઇએ મૂખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તસ્વીરમાં મુખ્યમંત્રી વિજયભાઇ, વિનુભાઇ ધવા, વિઠ્ઠલભાઇ પટેલ, ખુરશીદ સુમા તથા વિજય સાંગાણી સહિતના અગ્રણીઓ નજરે પડે છે.

(4:27 pm IST)
  • મહારાષ્ટ્રમાં ભાજપના પંકજા મુંડે,વિનોદ તાવડે સાથે 39 ધારાસભ્યો સંભવિત બળવાખોર તરીકે શંકાના દાયરામાં : ભેદી રાજકીય હિલચાલ શરૂ access_time 10:51 pm IST

  • પોરબંદરના કુતિયાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટું :જગતના તાતની હાલત કફોડી બની access_time 11:23 pm IST

  • 1996ના એક કેસમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાના કેસમાંથી પોતાને ડિસ્ચાર્જ કરવાની માગણી સાથે પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં અપીલ કરી છે. access_time 9:06 pm IST