Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

BSNL કર્મચારીઓને ર મહિનાનો પગાર નથી મળ્યો રાજકોટ સહિત દેશભરમાં ઉગ્ર દેખાવોઃ પ્રચંડ રોષ

રાજકોટઃ BSNLની વીઆરએસ સ્કીમ વચ્ચે કર્મચારીઓ-અધીકારીઓનો બે મહિનાનો પગાર નહિ થતા આજે રાજકોટ સહિત દેશભરમાં જીલ્લા મથકોએ પ્રચંડ રોષ સાથે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા. લંચ અવર્સ દરમિયાન સૂત્રોચ્ચાર સાથે સરકાર ઉપર પસ્તાળ પડાઇ હતી, ઓકટોબર-નવેમ્બર એમ બે મહિનાનો પગાર નહંી થતા કર્મચારીઓ લાચાર બની ગયા છે સરકારની ચારે બાજુ ટીકા થઇ રહી છે.

(3:58 pm IST)