Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

એરપોર્ટમાં ગંદકી દૂર કરી બ્યુટિફીકેશન

શહેરના એરપોર્ટ પરિસરમાં રસ્તાઓ તથા બગીચા અને ખૂલ્લા મેદાનમાં ગંદકીના ગંજ વર્ષોથી ખડકાયેલા હતાં. દરમિયાન હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન અંતર્ગત એરપોર્ટમાં વિવિધ સ્થળે ખડકાયેલ ગંદકીના ગંજ દૂર કરી આ સ્થળોને રંગબેરંગી ચિત્રો દ્વારા સજાવી-ધજાવી બ્યુટીફીકેશન કરાયું છે જે તસ્વીરમાં દર્શાય છે.

(3:30 pm IST)