Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાનાં સમર્થનમાં યોજાયેલ જાહેરસભામાં તોડફોડ મામલે મોડીરાત્રે ત્રણ શખ્સોની અટકાયત

મિતુલ દોંગા અને કોંગ્રેસના 200 જેટલા સમર્થકો આજી પોલીસ મથકે પહોંચ્યા હતા ;ખુલી તલવાર સાથે સભામાં ઘૂસીને તોડફોડ કરાયાનો આરોપ મુક્યો હતો

,

(12:17 am IST)